Western Times News

Gujarati News

મંગળ ગ્રહ તેજીથી ગુમાવી રહી છે પોતાનું બહારી વાતાવરણઃ ઇસરો

નવીદિલ્હી, ઇસરો અને નાસાના નવા અભ્યાસથી જાણવા મળે છે કે મંગળ ગ્રહ તેજીથી પોતાની બહારી વાતાવરણને ગુમાવી રહ્યું છે આ ઇસરોના માર્સ ઓર્બિટર મિશન અને નાસાના માર્સ આર્બિટર માર્સ એટોમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન દ્વારા મોકલવામાં આવેલ તસવીરોખી માહિતી મળી છે

વાસ્તવમાં સૌર મંડલના અન્મય સ્થલીય ગ્ર બણ સતત પોતાના વાયુમંડળની બહારી વાતાવરણ ગુમાવી રહ્યું છે કોઇ ગ્રહની બહારી વાતાવરણનું નુકસાન તેના આકાર અને ઉપરી વાયુમંડળના તાપમાનથી નિર્ધારિત થાય છે. મંગળ ગ્રહ પૃથ્વીની સરખામણીમાં અપેક્ષાકૃત નાના ગ્રહ થવાને કારણે તેજીથી વાયુમંડળ ગુમાવી રહ્યું છે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ પોતાની વેબસાઇટ પર તે વૈજ્ઞાનિકોના નિષ્કર્ષોને પોસ્ટ કર્યા જેમણે એમઓએમ અને માવેન દ્વારા એક વૈશ્વિક ધૂળ તોફાનની બાબતમાં ડેટા અને તસવીરોનો અભ્યાસ કર્યો હતો એમઓએમ અને માવેનને જુન જુલાઇ ૨૦૧૮માં મંગલ ગ્રહની તે તસવીરો ખેંચી હતી.

ઇસરોએ છ વર્ષ પહેલા એમઓએમને મંગલ ગ્રહનો અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો એમઓએમે હજુ પણ મંગલની તસવીરો મોકલવાનું જારી રાખ્યું છે ગત વર્ષોમાં મંગળની બાબતમાં અનેક મહત્વપૂર્ણ નિષ્કર્ષ નિકાળવામાં આવ્યા છે ઇસરોએ એેક યાદીમાં કહ્યું કે જુન ૨૦૧૮ના પહેલા અઠવાડીયામાં એક વૈશ્વિક ધૂળ તોફાને મંગળ પર વધવાનું શરૂ કર્યું અને આ જુલાઇના પહેલા અઠવાડીયા સુધી વધતુ જ ગયું

આ રીતે તોફાનના ઉપરી વાયુમંડલને ખુબ ગરમ કરી દેવામાં આવ્યું ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મના ગરમ થવા અને વિસ્તારથી મંગલના વાયુમંડળનો એક હિસ્સો તેજીથી એકસોબેસ ઉચાઇ (જે ૨૨૦ કિમી પર સ્થિત છે) સુધી પહોંચી ગયું એકસોબેસ ઉચાઇથી ઉપર કોઇ પણ ગરમ ગેસો તરફ વધુ ઉચાઇ સુધી લઇ જવાની સંભાવના છે આથી વર્તમાન અભ્યાસના પરિણામોથી આ અનુમાન લગાવી શકાય છે કે ૨૦૧૮ના વૈશ્વિક ધૂળના તાફાનના પરિણામસ્વરૂપ મંગળ ગ્રહનં વાયુમંડળ વધ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.