મજીગામ સાઈધામમા રવિવારે રક્તપિત્ત કર્મીઓનો સ્નેહ મિલન યોજાયો
ડો. મહાજન ની રજત જયંતિ રક્તપિત્ત સેવા માટે શુશ્રુત મંડળ દ્રારા સન્માન કરાયું |
ગણદેવી: ગુજરાતના રક્તપિત્ત સેવા કમીઓનો મિલન સમારોહ રવિવારે સાઈધામ મજીગામ ચીખલી માં યોજાઈ ગયો હતો.સમગ ગુજરાતમાંથી વિશાળ સંખ્યામાં રક્તપિત્ત સેવા કમીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવસારીના શુશ્રુત સેવા મંડળ ના પ્રમુખ મહેશભાઇ રાવલે મંડળ ના હેતુ સમાજના આમ દર્દી ને બેહતર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સહયોગી બની રક્તપિત્ત સેવા માટે શુશ્રુત મંડળ સંગથીત થાય તે છે.
સેવા નિવૃત્ત થયેલા કમૅચારીઓ અધિકારીઓની ઉપસ્થિતિ આવકાર્યા હોવાનું જણાવ્યું હતું.સાથે હાલતમાં હોસ્પિટલમાં હોય તે અને બીજા ઉચ્ચ અધિકારીઓ પણ વઘુ હોય મંત્રી શ્રી અતુલભાઈ મહેતા એ આનંદ વ્યક્ત કર્યો હતો.
જીલ્લા રક્તપિત્ત નિવારણ મંડળ ના પૂર્વ પ્રમુખ પરેશભાઈ અદવયુ એ શુશ્રુત સેવા મંડળ ના અભિગમ ને બિરદાવ્યા હતાં.અને સંપૂર્ણ સહકાર આપવા માટે ખાર્ત્રિ આપી હતી જેને સભા એ તાળીઓથી વધાવી લીધું હતું.નિવુત્ત ડી. એલ. ઓ. ડો. જૈને જણાવ્યું હતું કે તેમને યુવાનોમાં ભારે વિશ્વાસ છે.
યુવાનોને જોડાયા જોઈ તેમને સફળ બનાવવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી.રાજય આરોગ્ય કમૅચારીઓ ના આગેવાન અબ્દુલભાઈ એ તેમના સાથીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને વધુ વેગવાન બનાવવા માટેની વિચારણા કરી હતી.પૂ.ભીખુરામ બાપુ એ આવી વચન આપી ભુગુરૂષિ અને શુશ્રુત રૂબિના ડંડ કારણયની વાતો કરતા મંત્રી અતુલભાઈ મહેતા એ આનંદ વ્યક્ત કર્યો હતો.ખેરગામના જાનીભાઈએ રક્તપિત્તની સારવાર માટે ની નવી પધ્ધતિનો ઉપયોગ ની વાતો કરી હતી.
તાલિમાથી વિધાર્થીની ઓએ સ્વાગત ગીત અને પ્રાથમિક કન્યા શાળા ની વિધથીની ઓએ પ્રાથૅના રજૂ કરતાં જાનીભાઈએ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.મંત્રી અતુલભાઈ મહેતા એ સફળ સંચાલન અને આભાર વ્યક્ત કર્યો હતો.સમગ રાજ્યમાંથી ૨૧૪ ડેલીગેટસ નોંધાયા હતા.
સનમાનો પ્રતિભાવ આપતા ડો. વિજયભાઈ મહાજને આ પ્રકારનો આ સૌપ્રથમ વખત યોજાયેલ હોવાનું જણાવ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.બહેનોની ઉપસ્થિતિ આવકાર્યા હોવાનું જણાવ્યું હતું.રકતપિત નિવારણ પ્રવૃત્તિ માટે આ સમારોહ વિશેષ પૂરવાર થશે.નિવૃત વન અધિકારી યાજ્ઞિક સાહેબે પ્રેરણા સ્ત્રોત વક્તવ્ય આપ્યું હતું.હકારાતમક અભિગમ કેળવો.સમારોહ પ્રારંભમાં શિવ વંદના કરવામાં આવી હતી.