મધવાસ ખાતે યોજાયેલ આરોગ્ય કેમ્પ દરમિયાન હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવા શિક્ષણ આપવામાં આવ્યું
લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લાપ વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યન તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મહીસાગર જિલ્લાતના નાગરિકોની આરોગ્યર સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વા સ્ય્હત જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્યર તંત્ર, સામુહિક આરોગ્યવ કેન્દ્રોહ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થત એન્ડલ વેલનેસ કેન્દ્રો ના તબીબો તેમજ આરોગય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યેલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તદ્અનુસાર મધવાસ ગામે મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રી અને હેલ્થ એન્ડે વેલનેસ સેન્ટુર દ્વારા મધવાસ ગામમાં આરોગ્યકલક્ષી કેમ્પઅ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ દરમિયાન ગામના યુવાનો, મહિલાઓ, વયોવૃધ્ધોવ અને સગર્ભા મહિલાઓની તપાસ અર્થે આઇએલઆઇ અને સારી કેમ્પય યોજાયો હતો. જેમાં તમામના આરોગ્યમની ચકાસણી કરવાની સાથે ર્જીઁં૨, હાઇપરટેન્શયન (બી.પી.), આર.બી.એસ.ની પણ તપાસ કરવામાં આવી હતી.
જયારે સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે રક્ષણાત્મયક આરોગ્યકલક્ષી પગલાં લઇ તેમનું સ્વાસ્ય્ઓન સારૂં રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સગર્ભા મહિલાઓ સહિત તમામને ફરજિયાત માસ્કં પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટતન્સીંયગનું પાલન કરવા જણાવાયું હતું. જયારે કેમ્પઅ દરમિયાન હોમિયોપેથિક આર્સેનિક આલ્બિમ દવાઓનું વિતરણ અને આરોગ્યનલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.