મલાઈકા અરોરા ઓફ શોલ્ડર જમ્પસૂટમાં દેખાઈ
મુંબઈ, મલાઈકા અરોરા સારી ડાન્સર, મોડલ,બિઝનેસ વુમન હોવાની સાથે-સાથે ફિટનેસ ફ્રીક પણ છે. એક્ટ્રેસ પોતાની ફિગર અને પર્સનાલિટીને ખૂબ મેન્ટેઈન રાખે છે. બોલીવુડની સુંદર અને બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરાની અભિનય કારકિર્દી ખાસ નહોતી, પરંતુ તેણીએ પોતાની ફિટનેસ, બોલ્ડ અવતાર અને નૃત્ય શૈલીથી દરેકને દીવાના બનાવી દીધા છે.
પોતાના મનમોહક અને કિલર લુકથી લોકોને દંગ કરવાવાળી મલાઈકા અરોરા હંમેશા સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે. પોતના ચાહકો સાથે જાેડાયેલી રહેવા માટે મલાઈકા સોશલ મીડિયા પર સક્રિય રહે છે. અભિનેત્રી તેના ચાહકોને મળવાની કોઈ તક છોડતી નથી. તે સતત તેના ફોટોઝ અને વીડિયો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.
અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો તલપાપડ છે. ફિલ્મોથી દૂર હોવા છતાં મલાઈકાની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. મલાઈકા અરોરા સારી ડાન્સર, મોડલ,બિઝનેસ વુમન હોવાની સાથે-સાથે ફિટનેસ ફ્રીક પણ છે. એક્ટ્રેસ પોતાની ફિગર અને પર્સનાલિટીને ખૂબ મેન્ટેઈન રાખે છે.
મલાઈકા અરોરા ફરી એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે ૪૭ વર્ષની ઉંમરે સોશિયલ મીડિયાનો પારો વધારતી જાેવા મળી રહી છે. તેના લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા અરોરા ઓફ શોલ્ડર જમ્પસૂટમાં જાેવા મળી. તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફોટોઝમાં જાેઈ શકાય છે કે તેણે મેટાલિક ફ્યુશિયા કલરનો ઓફ શોલ્ડર જમ્પસૂટ પહેર્યો છે, જેમાં તે સુંદર લાગી રહી છે. પોતાનો લુક પૂરો કરતા મલાઈકાએ ગોલ્ડ સ્ટેટમેન્ટ નેકપીસ, વેવી હેર, બ્લેક ફોર બેગ સાથે રાખી છે. ચાહકો તેની આ શૈલીને ખૂબ પસંદ કરે છે.SSS