મલ્લિકા શેરાવત કેરલમાં રજાઓ માણી
નવી દિલ્હી: મલ્લિકા શેરાવત કેરલમાં રજાઓ માણી હતી. નવા વર્ષ પર મલ્લિકાએ કેરલના શાનદાર મૌસમની મજા માણી રહી છે. મલ્લિકાએ અહીં બિકિનીમાં પોતાની તસ્વીરો શેર કરી છે.
આ ફોટો શેર કરતા મલ્લિકાએ ફેન્સને ન્યૂ ઈયર 2021ની શુભકામનાઓ પણ આપી છે. આ ફોટોઝમાં મલ્લિકાનો અત્યંત ગ્લેમરસ લૂક નજરે પડે છે. મલ્લિકા અહીં સમુદ્ર કિનારે મલ્ટીકલર્ડ બિકિની અને રેડ ફ્લાવર પ્રિંટ શોર્ટસ પહેરેલી જોવા મળી હતી.
આખો પર સન ગ્વાસિઝ લગાવેલી મલ્લિકા પોતાના બંને બાહોને ફેલાયેલી, એકટ્રેસે નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, મારી શુભકાનાઓ અને આપ તમામને 2021ની હાર્દિક શુભકામનાઓ. તેમાં મલ્લિકા પોતાના ખુબસુરતી અને પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી પણ દેખાઈ રહી છે.
આ અગાઉ પણ મલ્લિકા શેરાવત પોતાની બિકિની પહેરેલા કેટલાય ગ્લેમરસ ફોટો શેર કર્યા હતા. તેણે 2020માં અંતિમ દિવસોમાં યલો બિકિની પહેરેલો ફોટો શેર કર્યો હતો. આ તસ્વીરની સાથે સાથે તેણે 2020ને ગુડબાય પણ કહ્યુ હતું.