Western Times News

Gujarati News

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર તથા નેહરુ યુવા કેન્દ્ર ગોધરા ના સહયોગથી બાલાસિનોર માં આવેલ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો આ પ્રોગ્રામમાં  એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિયાઝ ભાઈ શેખ નેહરુ યુવા કેન્દ્રના NYC જીગ્નેશભાઇ પરમાર મહિલા મોરચાના ઉપપ્રમુખ બાલાસિનોર ભાજપના ખાતુંનબેન સી.એસ.સી કેન્દ્ર માંથી આવેલ ભાવનાબેન પરમાર અને કુંજભાઈ તથા પરમાર રણજીતભાઈ હાજર રહ્યા હતા આ ઉપરાંત વૃક્ષ બચાવો અને વૃક્ષોનું જતન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યુ. પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આજરોજ હાજર રહેલા તમામ સભ્યોને  રિયાજભાઈ શેખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.