મહિસાગર જિલ્લામાં રસ્તાઓની ખસ્તા હાલત
(તસવીરઃ મોહસીન વહોરા, સેવાલીયા) મહિસાગર જિલ્લામાં રસ્તાઓની સારી ને ટકાઉ રસ્તા ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા રસ્તા મંજુર કરી ને નાણાં માગઁ ને મકાન વિભાગ ને ફાળવી અપાયછે. તેમ છતા પણ કરોડો રૂપિયા ખર્ચીને બનાવાતા રસ્તાઓ ગુણવતતાયુકત નહીં બનતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.
આ રસ્તા પર ધોવાણ થતુ હોય છે ને રોડ પર નાના મોટાં ખાડાઓ હલકી કક્ષાની કામગીરી થવાને કારણે પડતાં રાહદારી ઓ ને નાના મોટાં વાહનચાલકો ને તેથી ભારે મુશ્કેલી માં મુકાવું પડે છે. (તસ્વીરઃ- મોહસીન વહોરા, સેવાલિયા)