માચીસ જેટલું નાનું ઘર ૨.૫ કરોડમાં વેચાઈ રહ્યું છે
લંડન, યુકેમાં એક પ્રોપર્ટી ડીલરે ઘર વેચવાની જાહેરાત મૂકી છે. આ ઘર યુકેના સૌથી નાના ઘર અને સૌથી ઉજ્જડ ઘર તરીકે સૂચિબદ્ધ છે. ૧૩ ચોરસ ફૂટમાં બનેલા આ ઘરની કિંમત ૨.૫ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઈન્ટિરિયર મુજબ, આ નાના ઘર માટે લોકોને ૨.૫ કરોડ આપવામાં પણ કોઈ નુકસાન લાગતું નથી.
તમે વિચારતા જ હશો કે આટલા નાના ઘર માટે કોઈ આટલા પૈસા કેમ આપે? પરંતુ એટલા નાના ઘરમાં તમે ધાર્યું નહિ હોઈ તે બધું જ તમને જાેવા મળશે. આ નાના ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બેડરૂમ મળશે. આ પછી તમે સીડી ઉપર જશો. ત્યાં તમને લિવિંગ રૂમ, કિચન અને બાથરૂમ મળશે.
આ ઘર નાની જમીન પર બનેલ છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેની ઉપરનું માળખું છે તે પણ જમીનથી માત્ર ૧૩ ચોરસ ફૂટની ઊંચાઈ પર જ બાંધવામાં આવ્યું છે. સાથે જ અંદરની તસવીરો જાેઈને તમે સમજી જશો કે આ નાનકડા ઘરની કિંમત આટલી વધારે કેમ રાખવામાં આવી છે.
તમને ઘરની અંદર એક નાનો બગીચો પણ જાેવા મળશે. ઘરના ભોંયતળિયે એક બેડરૂમ છે, જ્યાંથી તમે ઉપરની તરફ જતા સીડીઓ દ્વારા ઘરના આગળના ભાગમાં જઈ શકો છો. આ ઘર યુકેના નોર્થ યોર્કમાં છે. તેના માલિક ૬૦ વર્ષીય ડેબ્રા અને ૬૧ વર્ષીય ડેવ બોમેન છે.
બંને ફેબ્રુઆરી ૨૦૦૦થી અહીં રહેતા હતા. પરંતુ હવે તેમના છૂટાછેડા થઈ ગયા છે. આ કારણે બંને આ મકાનો વેચી રહ્યાં છે. આ ઘર નાની જમીન પર બનેલ છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેની ઉપરનું માળખું છે તે પણ જમીનથી માત્ર ૧૩ ચોરસ ફૂટની ઊંચાઈ પર જ બાંધવામાં આવ્યું છે.
તમને ઘરની અંદર એક નાનો બગીચો પણ જાેવા મળશે. આ ઘર શહેરના આ સ્થાન પર છે, જ્યાંથી તમને દરેક જગ્યાએ જવા માટે વધુમાં વધુ અડધો કલાક લાગશે. ઘરના ભોંયતળિયે એક બેડરૂમ છે, જ્યાંથી તમે ઉપરની તરફ જતા સીડીઓ દ્વારા ઘરના આગળના ભાગમાં જઈ શકો છો.
ઘર ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઈન્ટિરિયર મુજબ, આ નાના ઘર માટે લોકોને ૨.૫ કરોડ આપવામાં પણ કોઈ નુકસાન નથી. આ ઘર કપલ હાલ છૂટાછેડાના કારણે વેચવા જઈ રહ્યું છે. છૂટાછેડા પહેલા આ કપલ ૨૦ વર્ષથી આ ઘરમાં રહેતું હતું પરંતુ હવે અલગ થયા બાદ તેઓ તેને વેચી રહ્યાં છે.SSS