માણાવદર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક
માણાવદરના ગાંધી ચૉકમાં આવેલ પ્રાચીન સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પોરબંદરના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક આવ્યા હતા. મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના કોઠારી મોહન પ્રસદાદાસજી સ્વામીએ સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકનું ભગવાનની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતુ. (તસ્વીર -જીજ્ઞેશ પટેલ માણાવદર)