Western Times News

Gujarati News

માધુરીની હમ આપકે હૈ કૌન ફિલ્મને 26 વર્ષ થયા

સલમાન ખાન અને માધુરી દિક્ષીત નેનેની 90ના દાયકામાં રજૂ થયેલી ફિલ્મ હમ આપકે હૈ કોન ખુબ જ પ્રખ્યાત થઈ હતી. માધુરી દિક્ષીત નેને થોડા વર્ષો માટે અમેરિકામાં તેના પતિ સાથે રહ્યા બાદ ફરીથી મુંબઈમાં સ્થાઈ થઈ છે.

તેણે હાલમાં જ ટ્વિટર પર સલમાન ખાન અને તેની તે સમયની અને હમણાંની તસવીર શેર કરી છે. અને લખ્યુ કે ખબર જ ન પડી કે 26 વર્ષ પૂરા થઈ ગયા. તેની ફિલ્મને યાદગાર બનાવવા માટે બધા દર્શકોનો આભાર માન્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.