માનવતાના રખોપા કરવા ૧૮૦ સ્વયંસેવકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોડાયા
સેવાયજ્ઞમાં જોડાયા સ્વયંસેવકોનું આગમન થવાથી કોવિડ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ઘણી નોન-મેડિકલ કામગીરીમાંથી ફ્રી થશે, તેમને દર્દીની સેવા માટે વધુ સમય અને મોકળાશ મળશે.