મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી
પોર્ન ઈન્ડસ્ટ્રીને તિલાંજલિ આપ્યા પછી પણ તે ફેન્સને પોતાનો બોલ્ડ અંદાજ બતાવવાથી જરાય શરમાતી નથી
મુંબઈ, પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના હોટ ફોટોઝ દ્વારા ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. હાલમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે. મિયા પોતાના હોટ ફોટોસની સાથે સાથે બોયફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં રહે છે.
મિયાએ ભલે પોર્ન ફિલ્મો છોડી દીધી હોય. જાેકે તે ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા પોતાના અનુભવોને શેર કરતી રહે છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને તિલાંજલિ આપ્યા પછી પણ તે ફેન્સને પોતાનો બોલ્ડ અંદાજ બતાવવાથી જરા પણ શરમાતી નથી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં મિયાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે.
તેણે તસવીરને કેપ્શન સાથે શેર કરતાં લખ્યું કે ડેમ, આઈ લુક મીન. હાલમાં મિયા ખલીફાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોસે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તે અત્યંત સિઝલિંગ અને ગ્લેમરસ જાેવા મળી રહી છે.
પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. અને વીતેલા દિવસોમાં પોતાના બોલ્ડ અને હોટ ફોટોસ શેર કરીને ફેન્સનું મનોરંજન કરે છે. તેની તસવીરો ફેન્સની સાથે સાથે અનેક સેલેબ્સના હોશ ઉડાવી દે છે. ભારતમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ટિ્વટ કરીને ચર્ચામાં આવેલી લેબનન-અમેરિકી પૂર્વી એડલ્ટ સ્ટાર મિયા ખલીફા કોઈ ને કોઈ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
ફેન્સની વચ્ચે ચર્ચામાં કેવી રીતે રહેવાનું છે તે મિયા સારી રીતે જાણે છે. ભલે મિયા ખલીફા હવે પોર્ન ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે પોતાનો બોલ્ડ અને હોટ અંદાજ બતાવવામાંથી ચૂકતી નથી. સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોસ શેર કરીને મિયા ખલીફા સનસની મચાવી દે છે.