મુખર્જીના રાષ્ટ્રપતિ બનવાની બેનની ભવિષ્યવાળી સાચી પડી
નવીદિલ્હી, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું હતું લાંબા સમયથી બીમાર ચાલી રહ્યાં હતાં અને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતાં પ્રણવ મુખર્જીની રાજનિતિક કુશલતા અને વ્યવહારથી દરેક કોઇ પ્રભાવિત હતું આ જ કારણ છે કે જયારે પ્રણવ મુખર્જી પહેલીવાર રાજનીતિમાં આવ્યા તો તેમની બેન અન્નપૂર્ણાએ તેમના રાષ્ટ્રપતિ બનવાની ભવિષ્યવાળી કરી દીધી હતી જાે કે આગળ ચાલી સાચી સાબિત થઇ અને તેમનો ભાઇ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી ગયો
આ વાત ખુદ પ્રણવ મુખર્જીએ એક હિન્દી ચેનલની મુલાકાતમાં પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે એકવાર ફરી જયારે યુવા સાંસદ હતાં ત્યારે તેમણે પ્રેજિડેંટ હાઉલ જાેતા પોતાની બેનને કહ્યું હતું કે તે આગામી જન્મમાં કુલની પ્રજાતિના ઘોડાના રૂપમાં જન્મ લેવા ઇચ્છે છે જેથી તે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી શકે આ વાત પર તેમની બેને ત્યારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિનો ઘોડો કેમ તમે આ જ જીવનમાં રાષ્ટ્રપતિ બનશો.
મુખર્જીએ જણાવ્યું હતું કે તેમના ૧૦ વર્ષ મોટી બેન અન્નપૂર્ણાની સાથે તે દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસની લોનમાં ચ્હાની ચુસ્કિઓ વચ્ચે વાતચીત કરી રહ્યાં હતાં જયારે અન્નપૂર્ણાએ ભાઇના રાષ્ટ્રપતિ બનવાની બાબતમાં ભવિષ્યવાળી કરી હતી અન્નાપૂર્ણાએ કહ્યું કે મુખર્જીના નિવાસથી રાષ્ટ્રપતિ ભવન દુર ન હતું અને લોનથી ધોડાને લઇ જનારા રસ્તાને જાેઇ શકતા હતાં અમે ધોડાની દેખભાળ કરનારાઓ અને તેમને ખવડાવતા પીવડાવતાને જાેઇ શકતા હતાં. અન્નપૂર્ણાએ કહ્યું કે મુખર્જીએ કહ્યું હતું કે જયારે હું મરીશ તો આગામી જન્મમાં રાષ્ટ્રપતિનો ધોડો બની જઇશ ત્યારબાદ મેં કહ્યું કે રાષ્ટ્રપતિનો ઘોડા કેમ બનશો તમે આ જીવનમાં રાષ્ટ્રપતિ બનશો.HS