મુનમુનનો વીડિયો જાેઈને લોકોના ધબકારા વધી ગયા
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર નવો વીડિયો શેર કર્યો.
મુંબઈ, પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ઓડિયન્સને જેઠાલાલ અને બબીતાજીનું કેરેક્ટર ખૂબ પસંદ છે. કોમિક ટાઈમિંગ અને અનોખા અંદાજના કારણે તેમની વચ્ચેના સીન્સ પણ હિટ રહેતા હોય છે. બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતા રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.
તમને જણાવી દઈએ કે બબીતાજીની દરેક અદાઓના સૌ કોઈ દિવાના છે, પરંતુ જેઠાલાલ સામે બબીતાજીની કોઈ વાત આવે ત્યારે તેમની બોલતી બંધ થઈ જાય છે. મુનમુન દત્તા આમ તો ઘણી વખત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને અહેવાલોમાં ચમકી ગઈ છે. પરંતુ હાલમાં તેણે એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તે જાેરદાર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. બબીતાજીએ પીળા કલરનું સ્ટાઈલિશ ફ્રોક પહેરેલું છે અને તેમ છતાં ડાન્સ કરે છે.
હાલ સોશિયલ મીડિયા પર હોટ ફેવરિટ બનેલ ‘રાજા બન કે આના રે, મોહ લેકે જાના રે’ સોંગ પર બબીતાજી ગ્લેમરસ ડાન્સ કરીને પ્રશંસકોને દિવાના બનાવી રહ્યા છે. જાે તમે આ વીડિયો હજુ સુધી જાેયો નથી તો એક નજર બબીતાના અંદાજ પર નાંખી લો… તમે પણ તેણી ખૂબસૂરતીના દિવાના બની જશો.
બબીતા પોતાની સ્ટાઈલ અને સ્માઈલથી દરેક લોકોને ઘાયલ કરે છે. બબીતાનો જેટલો સ્ટાઈલિશ શોમાં રોલ છે એટલો જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે મુનમુન દત્તા. ૩૪ વર્ષની બબીતાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે પોતાની લાઇફને ઘણી એન્જાેય કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પહેલા અમુક ઘણી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે પરંતુ તેણે પોપુલેરિટી તારક મહેતામાંથી મળી છે.૩૪ વર્ષની બબીતાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે પોતાની લાઇફને ઘણી એન્જાેય કરી રહી છે.sss