મેટ્રો પ્રોજેક્ટ માટે 100 વર્ષ જૂનું ઝાડ કાપવામાં આવ્યું
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝડપી ગતિએ ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ની ચાલતી કામગીરી દરમ્યાન મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ ની કોર્ટ ધીકાંટા કપાઉન્ડમાં વષો જુનુ વડનુ આશરે ૧૦૦ વષૅથી ઉપરનુ ઝાડ રાતોરાત કાપી નાખવામાં આવ્યું છે સરકારે વુક્ષો વાવો પર્યાવરણ બચાવવો ઝૂબેશ શરૂ કરી છે ત્યારે વિકાસના નામ પર આજ દિન સુધીન અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ અને વુક્ષો નુ નિકંદન કાઢીનાખવામા આવેલછે તેની સામે કેટલા વુક્ષો નવા રોપવામાં આવયા તેનો કોઈજ અહેવાલ નજરે ચઢતો નથી આજ રીતે વિકાસ ના નામ ઉપર હજારો વુક્ષોનો ખાતમો કરવો તે કેટલુ યોગ્ય છે? તેમ સામાજિક કાર્યકર નિશિથ સિંગપોરવાલા એ જણાવ્યું હતું.