મોંઘવારીના કારણે લોકો સસ્તા ફૂડ પેકેટ તરફ વળ્યા
(એજન્સી)અમદાવાદ, ઈંધણ ઘઉ ખાધ તેલ સહીતની વિવિધ ખાધ ચીજાે મેટલ સહિતની વિવિધ કોમોડીટીઓ મોઘી થતા ફુગાવા પ્રેરીત ભાવવધારાની સ્થિતી સર્જાઈ છે. આ સ્થિતી વચ્ચે ગ્રાહકોએ રોજીદા વપરાશની ચીજાેના નાના કદના પેકેટ ખરીદવાનું શરૂ કર્યું છે.
આ ટ્રેન્ડ બંને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જાેવા મળ્યો છે. એક રીસર્ચ એજન્સીના આંકડા મુજબ ટ્રેક કરવામાં આવેલી છેે. એફએમસીજી કેટેગરીમાંથી ગ્રામીણ બજારોમાં ચાર કેટેગરી અને શહેરી વિસ્તારમાં પાંચ કેટેગરીમાં આ ટ્રેન્ડ જાેવા મળ્યો છ.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કે મુખ્યત્વે ફુડ પેકેટ વધારે પ્રમાણમાં વેચાઈ રહયા છે. ખાધ તેલો ભારતીય કુટુંબોના રસોડાના બજેટને અસર કરનાર મુખ્ય ઘટક છે.