મોટીઝેર પ્રાથમિક શાળામાં આરોગ્ય શાખા નડીયાદ દ્વારા ધુમ્રપાન મુક્ત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ
કપડવંજ તાલુકાના મોટીઝેર ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી ખેડા જીલ્લા પંચાયત આરોગ્ય શાખા નડીયાદ દ્વારા ધુમ્રપાન મુક્ત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા અને ભાગ લેનાર તમામ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો