Western Times News

Gujarati News

મોડાસાના રાજપુર(મહાદેવગ્રામ) મંદિરે  રામદેવજીનું ત્રણ દિવસીય આખ્યાન યોજાયું  

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના રાજપુર(મહાદેવગ્રામ) મંદિરે રંદેવજીનું   3 દિવસ  સુધી આખ્યાન  થતા સુંદર રજુઆત અને દૃશ્યો સાથે ભજવાયેલ વિવિધ પ્રસંગોને લોકોએ ભકતિભાવ સાથે નિહાળીને ધન્યતા અનુભવી હતી. આવ્યું હતું.જય રામાપીર યુવક મંડળ, વજાપુર દ્વારા ભજવાયેલ આ આખ્યાનને દ્વારિકાધીશના અવતારી ભગવાન રામદેવજીના અવતાર કાર્યોને સુંદર રીતે રજૂ કરી ભક્તિમય માહોલ પ્રગટાવી દીધો હતો. આ આખ્યાન નિહાળીને પનાભાઈ પટેલ,મનુભાઈ પટેલ,વિનુભાઈ પટેલ, ભરતભાઇ સહિતના સૌ એ મંડળીના કલાકારોને બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.