મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત
અરવલ્લી મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત માલપુરના 75 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન શંકાસ્પદ મોત કોવિડ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મોડાસા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ ની તજવીજ દર્દીનું મોત નિપજતા સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા આરોગ્ય કર્મીઓ દ્વારા માલપુર બગીચા વિસ્તારને સેનેટ્રાઇસીઝ કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.