મોડાસામાં કોરોના વાયરસને લઈ ખાણી પીણી બજારો બંધ
મોડાસા મા કોરોના વાયરસ ને લઈ ખાણી પીણી બજારો બંધ અરવલ્લી જીલ્લા મા જીલ્લા કલેકટર અમૃતેશઓરાગાબાદકરે જાહેરનામુ બહારપાડી ગુજરાત સરકાર ના આદેશ અનુસાર 144 ની કલમ લાગુ કરતા ચાર થી વધુ લોકો ના ભેગા થવા ઉપર પતિબંધ લગાવ્યો છે શાથૈ સાવ ચેતીના ભાગ રુપે મોડાસા જીલ્લા ના તમામ તાલુકા મા પાન મસાલા ઠંડા પીણા સહીત નાસ્તા તમામ લારી ઓ બંધકરાવી દીધીછે.