મોડાસામાં ઘેર ઘેર લાલ બોટલો લટકાવાય છે

મોડાસામાં ઘેર ઘેર લાલ બાટલો લટકાવાય મોડાસા શહેરના લધુમતી વિસ્તાર વહોરવાડ અને કસ્બા વિસ્તારમાં લોકોના ઘરોની બહાર લાલ રંગ ના પાણી ની બોટલો લટકતી દેખાતા અમારા પ્રતિનિધિ એ લાલ બોટલ નું રાજ જાણવાના પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કુતરા ગંદકી કરી જતા હોય છે.
જ્યારે થી બોટલો લટકાવી છે ત્યારથી રાત્રે કે દિવસે કુતરા કે અન્ય પ્રાણી ઘરની આસપાસ આવતા નથી તેના કારણે ગંદકી થતી નથી.