મોડાસામાં CAA-NRC વિરોધમાં બજારો જડબેસલાક બંધ

* અરવલ્લી જિલ્લાના કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા મોડાસાના લધુમતી વિસ્તારમાં આવેલી અલીના સોસાયટીમાં સીએ nrc અને npr ના જેવા કાળા કાયદા રદ કરવા સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણા કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવવા માં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાઓ રદ કરવા