મોદીના ઝટકાથી ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાનો ઈનકાર કર્યો
પેરિસઃ ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે. રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી હતી. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મહાસચિવ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. અમે જળવાયુ પરિવર્તનને રોકનારા પ્રયાસોને પણ વેગ આપવા માટે ચર્ચા કરી છે.
ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ સયુક્ત રીતે જણાવ્યુ હતુ કે બંન્ને દેશો ગાઢ મીત્રો છે અને ભારત અમેરિકા વચ્ચે પણ હજુ પણ ઉદ્યોગક્ષેત્રે અનકે દ્વારા ખુલશે અાજે મોદીઅે સ્પષ્ટ પણે જણાવી દીધુ કે કાશ્મીરનો મુદ્દો ભારત પાકિસ્તાનો વચ્ચેનો છે અને અા મુદ્દે ભારત પાકિસ્તાન બંન્ને દેશો સહમતીથી વિવાદને ઉકેલશે તેમા અન્ય કોઈ દેશને તકલીફ અાપવાની જરૃર નથી અાડકતરી લીધે
વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને સાફ શબ્દોમા જણાવી લીધુ હતુ મોદીના અા ખૂબ જ મહત્વ નિવેદન બાદ ટ્રમ્પને પાકિસ્તાની મોટી ઝટકો અાપ્યો હતો અને તેમને મધ્યસ્થતાથી કરવાની ઈનકાર કરી દીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખૂબજ ખુશખુશાલ જણાતા હતા.
વડાપ્રધાન મોદી અે જણાવ્યુ હતુ કે 1947 પહેલા ભારત અને પાકિસ્તાન અેકજ હતા અત્યારે પણ બન્ને દેશોની અાતરીક સમસ્યાઅો સાથે મળીને ઉકેલવાની દિશામાં કામગીરી થઈ શકે છે અાજે પાકિસ્તાન અને ભારત બંન્ને દેશો ગરીબી સહિતના સમસ્યા સામે લડી રહ્યા છે.