મોરબી પોલીસ દ્રારા ૭૯.૩૨ લાખના મુદ્દામાલનો ઈગ્લીંશ દારૂ-બીયરના જથ્થાનો નાશ કરાયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: મોરબી ડીવીઝનના ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશનો ઝડપાયેલ પર પ્રાંતિય ઈગ્લીંશ દારૂ તેમજ બીયરના મુદામાલના જથ્યાનો ભરાવો થઈ જતા,મોરબી જીલ્લા પોલીસ વડા કરણ રાજ વાઘેલાની સુચનાથી તેનો નાશ કરવા માટે, મોરબી જીલ્લા લગત કોર્ટમાથી હુકમ મેળવી,આ સંદર્ભે જરૂરી અધીકારીઓની ઉપસ્થીતીમા મોરબી તાલુકાના જોઘપર ગામની સીમમા આવેલ સરકારી ખરાબાની જમીનમા,મોરબીના ચારેય પોલીસ સ્ટેશનના મુદામાલની 79,32,428ની કુલ કીંમતની 28,559 નંગ બોટલોના જથ્થાનો નાશ કરાયાનુ નાયબ પોલીસ અધીક્ષક રાધીકા ભારાઈ એ એક અખબારી યાદીમા જણાવેલ છે (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)