મોલમાં વાહનો મૂકો તમારા જાખમેઃ ફી નહીં તો જવાબદારી પણ નહી
પાર્કિગમાં ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટિપ્લેકસ પાર્કિગમાં ચાર્જ લઈ શખસે નહી ગુજરાત હાઈકોર્ટ તાજેતરમાં અપાયો છે હાઈકોર્ટે તાજેતરમાં હવે પાક્રિગમાં ચાર્જ વસૂલ કરવા આવતો નથી જે શહેરીજનો માટે રાહત સમાચાર છે પહેલા વાહનચાલકો જે શહેરી ચાર્જ ભરી જે શહેરીજન માટે રાહતના સમાચાર છે પહેલા વાહનચાલકો પાર્કિગ ચાર્જ ભરીને પોતાના વાહનો માલ અને મલ્ટિપ્લેકસમા પાર્ક કરતા હતા.
ત્યારે તમામ જવાબદારી મોલ અને મલ્ટિપ્લેકસની રહેતી હતી હવે જ્યારથી હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ત્યારથી હવે મોલ અને મલ્ટિપ્લેક્સની કોઈ જવાબદારી રહેતી નથી. જા પાર્ક કરેલા વાહનો ચોરી થયા અથવા તો કારનો કાચ તોડીને કોઈ પણ કીમતી સરસામાનની ચોરી થાય તો તેની મલ્ટિપ્લેક્સ વાહનોની જવાબદારી મામલે હાથ ઉંચા આપ્યો. ત્યારબાદ મોલ અને મલ્ટિપ્લેક્સ વાહનો જવાબદારી મામલે હાથ ઉંચા કરી દીધા છ જા પાર્ક વાહનોની ચોરી થાય અથવા કારના કાચ તોડીને કોઈ પણ કીમતી સરસામાનની ચોરી થાય તો તેની જવાબદારી માત્રને માત્ર વાહનચાલકોની રહેશે. કેટલાક મોલ અને મલ્ટિપ્લેક્સના અડરગ્રાઉન્ડમાં પાર્કિગમાં સંચાલકો વાહનો પોતાની જવાબદારી પાર્ક કરવા તેવા પોસ્ટર લગાવી દીધા છે.