મૌની રૉય ફરીવાર હૉટ ડ્રેસ પહેરીને ગ્લેમરસ લૂકમાં દેખાઇ

મુંબઈ, નાના પડદાની મોટી એક્ટ્રેસ મૌની રોય હવે મોટા પડદા પર દેખાઇ ચૂકી છે. મૌની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની ગણીગાંઠી તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. મૌની રોય કલ્રસ ચેનલને પસંદગીની સીરિયલ ‘નાગિન’થી જાણીતી થઇ અને લોકોના દિલોમાં વસી ગઇ.
નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ અલગ અલગ અંદાજમાં એટ્રેક્ટિવ દેખાઇ રહી છે. મૌની રોયની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. મૌની રૉય આ તસવીરોમાં ઝીલમિલાતી મિની હૉટ ડ્રેસમાં દેખાઇ રહી છે. મૌનીનો આ ગ્લેમરસ લૂક દરેકને ગમી રહ્યો છે, અને તેની પ્રસંશા કરી રહ્યાં છે. મૌની એકદમ ઓછા સમયમાં લોકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવવામાં સફળ રહી છે.
મૌનીએ આઉટફિટમાં ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી કટેલીય તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, મૌની હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. મૌનીની લેટેસ્ટ તસવીરો એકદમ સુંદર છે. આ તસવીરમાં મૌનીનો અંદાજ જાેતા જ બની રહ્યો છે.
મૌનીનો ગ્લેમરસ અંદાજ જાેઇને ફેન્સ પણ તેની જબરદસ્ત રીતે પ્રસંશા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મૌનીએ ખુબ મોટી ફેમ હાંસલ કરી છે. તે સીરિયલની સાથે સાથે સોશ્યલ મીડિયા સાઇડ્સ પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને સમય સમય પર ફેન્સની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
મૌનીની તસવીરો ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થાય છે, મૌનીના ફેન્સ પણ લાખોમાં છે, જે તેને ખુબ સપોર્ટ કરે છે. મૌની રૉય એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે, જે ‘નાગિન’ અને ‘દેવો કે દેવ મહાદેવ’ જેવા શૉમાં પોતાની ભૂમિકાના કારણે આજે ઘરે ઘરે ખુબ પૉપ્યૂલર છે.
ઉલ્લેખનીય છે કે મૌની રૉયે બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગૉલ્ડ’થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેને શાનદાર એક્ટિંગ કરીને બધાને ઇમ્પ્રેસ કરી દીધી હતા.SSS