મૌેની રોયે હોટ ફોટાથી ઈન્ટરનેટ પર પારો વધાર્યો
મુંબઈ, એક્ટ્રેસ મોની રોયની ફિગરના વખાણ કરતા લોકો થાકતા નથી. તેના હાવભાવ પણ આ ફોટામાં કિલર લાગતા હતા. સ્ર્ેહૈ ઇર્અ ને દેખ્યા પછ લોકો પોતાની નજર હટાવી નથી શકતા. એક્ટ્રેસ મોની રોયની ફિગરના વખાણ કરતા લોકો થાકતા નથી. તેના હાવભાવ પણ આ ફોટામાં કિલર લાગતા હતા. મોની રોયને દેખ્યા પછી લોકો પોતાની નજર હટાવી નથી શકતા.
એક્ટ્રેસ મોની રોયે પહેલા પણ રેજ બિકીનીમાં આ પ્રકારે ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં તે વૃક્ષ પાસે ઉભી રહીને પોઝ આપતી જાેવા મળી હતી, આ ફોટાઓએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી. એક્ટ્રેસ મોની રોયના વાળ વિખરાયાલા જાેવા મળે છે. આ સાથે તે પોતાની કાતિલ નજરોથી લોકોને ઘાયલ કરી રહી છે. એક્ટ્રેસ મોની રોયના ફેન્સ તેની ફિટનેસ અને ફિગરના ખૂબ વખાણ કરે છે.
આમ તો મોની એ આ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. તેના ફોટા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. એક્ટ્રેસ મોની રોય વાંસના વૃક્ષના જંગલ વચ્ચે ઉભી રહીને પોઝ આપી રહી છે. કોઈ ફોટોમાં વૃક્ષનો સહારો લઈ રહી છે તો કોઈ ફોટોમાં તેની પાસે ઉભી રહીને પોઝ આપી રહી છે. એક્ટ્રેસ મોની રોય અત્યારના ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. એક્ટ્રોસ માલદીવ રજાઓ મનાવા ગઈ છે. આ ફોટા ત્યાંના જ છે.SSS