યંગિસ્તાન NGOના સભ્યો દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી
યંગિસ્તાન એન.જી.ઓ. ના સભ્યો દ્વારા દિવાળીના શુભ અવસર પર મિલકે બાંટે ખુશીયાં નામની ઇવેન્ટ કરવામા આવી હતી, જેમા એમને આખા અમદાવાદ માથી કપડા, ચપ્પલ, રમકડા અને પસ્તી વગેરે બધું દિવાળી પહેલા ભેગુ કરિયુ હતુ અને દિવાળી ના આગલા દિવસે એ આ બધુ જરૂરિયાત લોકો ને આપીને એમને મદદ રૂપ બન્યા હતા અને એની સાથે સાથે એમને દિવાળીની રાત્રે આખા અમદાવાદ મા ચવાનું અને બુંદી ના પેકેટ્સ બનાઈ ને બધા જરૂરિયાત મંદ લોકોને આપીને એમની દિવળી ખાસ બનાવી અને આ અનોખી રીતે એમને દિવાળીની ઉજવણી કરી.