Western Times News

Gujarati News

“યોગ કરીશું- કોરોનાને હરાવીશું” – અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લા કલેકટરની અપીલ

નડિયાદ:યોગ કરીશું-કોરોનાને હરાવીશું” અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લાપ કલેકટરશ્રી આઇ.કે.પટેલએ નાગરિકોને અપીલ કરી હતી.  “યોગ કરીશું-કોરોનાને હરાવીશું” અભિયાનમાં જોડાવા માટે ખેડા જિલ્લા માંથી આંતર રાષ્ટ્રી ય યોગ ટ્રેનર, ગુજરાત સરકારના યોગા કોચ તેમજ આર્ટ ઓફ લીવિંગ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરીત આધ્યાત્મીરક લીડર શ્રી પ્રદિપભાઇ દલવાડીના સાનિધ્યમાં રાજકીય આગેવાનો, લોક પ્રિય સાંસદ અને ભાજપ જિલ્લાશ પ્રમુખશ્રી દેવુંસિંહ ચૌહાણ, જિલ્લાજ કલેકટરશ્રી આઇ.કે.પટેલ, અધિક કલેકટર શ્રી રમેશ મેરજા, શ્રી ગોપાલભાઇ, શ્રી દશરથભાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી તથા જિલ્લા પંચાયતના સ્ટાંફ મિત્રો તેમજ જિલ્લાર પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી શ્રી વિક્રમભાઇ રાઠોડ તથા સ્ટાયફ મિત્રોએ તા.૧૬મી જૂનના રોજ યોજાયેલ યોગા પ્લેક કાર્ડની ઉજવણીમાં ઉત્સારહભેર ભાગ લીધો હતો.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.