રફાલનો ભારતીય વાયુસેનામાં સમાવેશ
અંબાલા, ભારતીય વાયુસેનાના અંબાલા ખાતે ગુરૂવારે યોજાયેલા ખાસ સમારોહમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંઘ અને ફ્રાન્સના રક્ષામંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ ધર્મ પૂજા કર્યા બાદ એરપોર્ટ પર રાફેલ વિમાનને વોટર કેનન દ્વારા સલામી આપી વેલકમ કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ રાફેલની સાથેસાથે સુખોઈ તેમજ અન્ય ફાઈટર પ્લેનોએ ઉડાન ભરી હતી.
#WATCH Live from Ambala: Rafale induction ceremony at IAF airbase https://t.co/uEJiV3yiDK
— ANI (@ANI) September 10, 2020
અંબાલા ઉપર રાફેલની ગડગડાટીથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું અને વિશ્વભરના દેશોની નજર આજના આ કાર્યક્રમ પર મંડાયેલી હતી. ભારતને મળેલા તમામ રાફેલ વિમાનો સરહદ પર તૈનાત કરી દેવામાં આવશે.
SKY IS NOT THE LIMIT…
WATCH NOW –
Induction ceremony of #Rafale aircraft in the 17 Squadron ‘Golden Arrows’ at Indian Air Force Station, Ambala on https://t.co/l8k24bcLDJ pic.twitter.com/viQPDPHRf7— Doordarshan National (@DDNational) September 10, 2020