નડીયાદના સુપ્રસિધ્ધ માઇમંદિરમાં સર્વ ધર્મજ્ઞાતિનો સમુહલગ્ન યોજાયો
૧૬\૨\૨૦ ના રવિવાર રોજ નડીયાદ ના સુપ્રસિધ્ધ માઇમંદિર માં સર્વ ધર્મજ્ઞાતિ નો સમુહલગ્ન યોજાયો હતો જેમાં ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા આ સમુહ લગ્ન માઈ મંદિર ના પ.પુ શ્રીમાઈ ધર્માચાર્ય હરેન્દ્ર બાલેનદું ભગવતી કેશવભવાની મહારાજ ના સાનિધ્ય માં સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નોત્સવ પ્રસંગે સંતો મહંતો એ હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા અને મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહયા હતા.