રાજકોટના સ્વામિનારાયણનગરના સેવાભાવીઓની સેવા
રાજકોટ, કોરોના વાઈરસને લીધે આજે દેશભરમાં lockdown અમલી બન્યું છે. ત્યારે ગરીબ તેમજ મધ્યમ મધ્યમ વર્ગના લોકો માટે ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું બન્યું મુશ્કેલ બન્યું છે. આવા સમયે રાજકોટમાં અનેક નાની-મોટી સેવાભાવી સંસ્થાઓ તેમજ નાના-મોટા સેવાભાવી યુવાનો દ્વારા પોતપોતાના થી બનતી નાની, મોટી સેવાઓ હાથ ધરાઈ રહી છે. ત્યારે રાજકોટના ગોકુલધામ અને કડિયા નગર પાસે આવેલ નગર પાસે આવેલ સ્વામિનારાયણનગર મેઈન રોડના સેવાભાવીઓ દ્વારા જરુરિયાત મંદો માટે ગુંદી, ગાંઠીયાના પેકેટ તૈયાર કરીને ઝૂપડપટ્ટી વિસ્તારનાં ગરીબોને વિતરણ કરવામાં આવ્યા હતા.