રાજલક્ષ્મી મહિલા ફાઉન્ડેશન ,મહેસાણાદ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી
રાજલક્ષ્મી મહિલા ફાઉન્ડેશન ,મહેસાણાદ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી વૈકુંઠ રેસીડેન્સી મહેસાણા ખાતે કરવામાં આવી બહેનો ને કોરોના વાઈરસ વિશે માહિતી તથા તેનાથી બચવા માટે ના ઉપાયો ડૉ . સ્નેહાબા રાજપૂત દ્વારા સમજાવવામાં આવ્યા. કાર્યક્રમ ના અંતે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું.બહેનોને વિવિધ રમતો રમાડી વિજેતા બહેનોને ઈનામ આપવામા આવ્યા આ પ્રસંગે મોડી સંખ્યા માં બહેનો ઉપસ્થિત રહેલ. અંતે તિલંક હોળી રમી બહેનોઓ આનંદ મેળવેલ.