રાજ્યમાં 5000 સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

ગાંધીનગર ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. રાજ્યમાં 5000 સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજથી સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર્સ પર લોકો ઓન-સ્પોટ રજીસ્ટ્રેશનથી વોક-ઈન વેક્સિનેશનનો લાભ મેળવી શકશે.