રાધનપુર વિધાનસભા બેઠક માટે કુલ ૧૭ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા
પાટણ: ૧૬-રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત તા.૩૦/૦૯/૨૦૧૯ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. નામાંકન માટે જાહેરનામા બાદથી અંતિમ તારીખ સુધીમાં ૧૬-રાધનપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી સમક્ષ નીચે મુજબના કુલ ૧૭ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજુ કર્યા હતા.
૧ ચૌધરી પરમાભાઈ કરમણભાઈ અપક્ષ, ૨ ઠાકોર રમેશભાઈ બિજલભાઈ અપક્ષ, ૩ ઠાકોર નાનજીભાઈ લીલાભાઈ અપક્ષ, ૪ ગોકલાણી ફરસુભાઈ મુલજીભાઈ એન.સી.પી, ૫ ગોકલાણી ફરસુભાઈ મુલજીભાઈ એન.સી.પી, ૬ મકવાણા મગનભાઈ અરજણભાઈ અપક્ષ, ૭ દેસાઈ રઘુનાથભાઈ મેરાજભાઈ કોંગ્રેસ, ૮ દેસાઈ રઘુનાથભાઈ મેરાજભાઈ કોંગ્રેસ
૯ ઠાકોર હમીરભાઈ નેનાભાઈ કોંગ્રેસ (ડમી ઉમેદવાર), ૧૦ ઝાલા અલ્પેશભાઈ ખોડાજી ભા.જ.પ., ૧૧ ઠાકોર નાગરજી હરસંદજી ભા.જ.પ. (ડમી ઉમેદવાર), ૧૨ કાદરી મોહમ્મદ સાબીર અનવરહુસેન અપક્ષ, ૧૩ માધુ નિરૂપાબેન નટવરલાલ અપક્ષ, ૧૪ પઠાણ નાસીરખાન સલીમખાન અપક્ષ, ૧૫ પ્રજાપતિ છગનભાઈ નારણભાઈ અપક્ષ,
૧૬ મકવાણા સુભાષભાઈ ભોજાભાઈ અપક્ષ, ૧૭ ઠાકોર નાગજીભાઈ કાનજીભાઈ અપક્ષ, ૧૮ ચૌધરી ભારમલભાઈ રેવાભાઈ અપક્ષ, ૧૯ ઠાકોર અલ્પેશજી કપુરજી સમાજવાદી પાર્ટી