રીલીફ રોડ સિવિક સેન્ટરમાં ઘોર બેદરકારીઃ નાગરીકોના પુરાવા સચવાતાં નથી
અમદાવાદ, રીલીફ રોડ ખાતે આવેલ મ્યુનિસિપલ સીટી સ્વીક સેન્ટર પર ગુમાસ્તા લાઇન્સ કઢાવવા અંગે તથા વ્યવસાય વેરા ના લાઇન્સ મેળવવા કરેલ અરજીઓ પુરાવવા રકૅડ જે તે ઝોનની કચેરી મા મોકલાવામા આવતા હોયછે પણ છેલ્લા ૨ વષૅ ના પુરાવા રેકર્ડ સીટીસ્વીક સેન્ટર ની ઓફીસ ની બહાર અસ્તવ્યસ્ત જોવા મળેછે પુરાવાની દરકાર લેવામાં આવતી નથી છે
તેમજ પુરાવવાની જાળવણી પણ થતી નથી. હાલમાંજ લાખો રુપિયા ખચૅ કરી નવુ સેન્ટર બનાવેલ છે તેમાં આ રેકર્ડ રાખવા અંગે જગ્યા નથી સીટીસ્વીક સેન્ટર ના ઇન્ચાર્જ અધીકારી પટેલ સાહેબ ના જણાવ્યા આ નવી ઓફીસમાં આ પસ્તી કયા મૂકીએ ? તથા ઝોન લેવલે થી રેકર્ડ કોઇ લઇ જતુ નથી તેમ સામાજિક કાર્યકર નિસીત સિંગાપોરવાળા એ જણાવ્યું હતું.