રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ બોલ્ડ સીન આપ્યાં
રેખા પહેલી ફિલ્મમાં કિસિંગ સીન આપતા રડી ગઈ હતી, પછી તો બોલિવૂડમાં બોલ્ડ સીનની બોલબાલા વધારી દીધી
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રેખાએ પોતાની ખૂબસુરતીથી કેટલાક લોકોના દિલ જીત્યા છે. દમદાર રોલ કરનાર રેખા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહેતી આવી છે. રેખાએ પોતાના ૪૦ વર્ષના લાંબા કરિયરમાં વિવિધ પ્રકારની ફિલ્મો કરી છે. કેટલીક એવી પણ ફિલ્મો છે જેમાં રેખાનો બોલ્ડ અવતાર જાેવા મળ્યો છે. જ્યારે, કેટલીક એવી પણ ફિલ્મો છે જે બોલ્ડનેશના કારણે રિલીઝ નથી થઈ. પણ તે ફિલ્મોના સીન ઘણા વાયરલ થયા. પહેલી ફિલ્મમાં કિસિંગ સીન આપતા રડી ગઈ હતી રેખા, પછી તો બોલીવુડમાં રેખાએ વધારી દીધી બોલ્ડ સીનની બોલબાલા.
એક સમયે રેખાએ પોતાના હૉટ અવતારથી લોકોને દિવાના કરી દિધા હતા. રેખાએ ‘કામસૂત્ર’ નામની ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં રેખાએ ટીચરનો રોલ કર્યો હતો. પરંતું, આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. પણ, આ ફિલ્મના ઘણા ઈનસાઈડ સીન વાયરલ થયા હતા. કામસૂત્ર ફિલ્મમાં રેખા શીખવતી હતી ‘કામ’ ના પાઠ. કામસૂત્રમાં રેખાએ આપેલાં બોલ્ડ સીન બાદ થઈ હતી બબાલ. આ દ્ર્શ્યો જાેઈને તે સમયે અમિતાભ બચ્ચન પણ ચોંકી ગયાં હતાં. ૧૯૯૭માં આવેલી આસ્થા ફિલ્મમાં રેખાએ એક્ટર નવીન નિશ્વલ સાથે પણ ખુબ બોલ્ડ સીન આપ્યાં હતાં.
૧૯૯૭ માં આવેલી આસ્થા ફિલ્મમાં રેખાએ ઓમપુરી સાથે ખુબ જ ઈન્ટીમેટ સીન આપ્યાં હતાં. જ્યારે, રેખા અને અક્ષય કુમારનો એક ઈન્ટીમેટ સીન ‘ખેલાડીઓ કા ખેલાડી’ ફિલ્મમાં પણ છે. જે સીન પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે સમયે રેખા અને અક્ષયકુમાર વચ્ચે રિયલ લાઈફમાં પણ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. આ ચર્ચાએ જાેર પકડતા બન્ને અલગ થઈ ગયાં. ૧૯૮૭માં આવેલી સંસાર ફિલ્મમાં રેખાએ સંસાર શેખર સુમન સાથે ખુબ જ હોટ સીન આપ્યાં હતાં.
અમિતાભ બચ્ચનને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ? ઉત્સવ ફિલ્મમાં રેખા અને શેખર સુમન વચ્ચે ઘણાં બધા ઈન્ટીમેટ સીન લેવામાં આવ્યાં હતાં. રેખાએ ‘ઉત્સવ’ નામની એક ફિલ્મમાં બોલ્ડનેશની તમામ હદો પાર કરી હતી. આ ફિલ્મમાં રેખાએ શેખર સુમન સાથે બોલ્ડ સીન આપ્યા હતા. ૧૯૮૪માં આવેલી ઉત્સવ ફિલ્મમાં શેખર સુમન સાથે રેખાના ઈન્ટીમેટ સીનોની ભારે ચર્ચા થઈ હતી.