Western Times News

Gujarati News

હું રેખાથી કમ નથી : મૌસમી

એક્ટ્રેસ તેમના સમયમાં સુપરસ્ટાર તરીકે જાણીતા હતા

ફિલ્મમાં રેખાની ઉપર પોતાનું નામ આપવામાં આવ્યું હોવાથી મૌસમી પણ નારાજ હતા

મુંબઈ,
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને શત્રુÎન સિંહા સાથે કામ કરનારી તે ખૂબસૂરત હસીના. જેમની એક અદા પર આજે પણ કરોડો લોકો મરે છે. તેણે પોતાની એક્ટિંગ કારકિર્દીમાં ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેની પહેલી જ ફિલ્મમાં તેને તેના લીડ હીરોએ રિજેક્ટ કરી નાખી. પરંતુ પાછળથી આ એક્ટ્રેસ હિટ થવાની ગેરંટી બની ગઈ.હિન્દી સિનેમાની તે ટેલેન્ટેડ એક્ટ્રેસ જેણે પોતાની કારકિર્દીમાં દરેક પ્રકારના રોલ અદા કર્યા. તેણે પોતાના કામથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું એટલું જ નહીં, પરંતુ તેનું નામ ઘણા સુપરસ્ટાર સાથે પણ જોડાયું. અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો આપનારી આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ સદાબહાર રેખા છે.પરંતુ રેખા થી અંજાઈ જવાને બદલે મૌસમી એક અલગ વ્યક્તિત્વ હતા અને તેમને દલીલ કરી હતી કે પોતે કઈ રેખાથી કમ નથી.

આ એક્ટ્રેસ તેમના સમયમાં સુપરસ્ટાર તરીકે જાણીતા હતા. તેમની કારકિર્દીમાં તેમણે ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી છે જે અમર બની ગઈ છે. એક સમય હતો જ્યારે કલાકારો તેમની સાથે કામ કરવાનું સ્વપ્ન જોતા હતા.રેખાએ ‘સાવન ભાદો’ થી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ૧૯૭૦માં રિલીઝ થઈ હતી, શશિ કપૂર પણ આ ફિલ્મના પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન, દરેક વ્યક્તિ ઇન્ડસ્ટ્રીની નવી એક્ટ્રેસને જોવા માંગતો હતો. આ ફિલ્મમાં રેખા સાથે નવીન નિશ્ચોલ લીડ રોલમાં હતા.
આ ફિલ્મમાં રેખાને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ.એક એક્ટ્રેસે પોતાની કારકિર્દીની શરૂઆતમાં તે સદાબહાર એક્ટ્રેસ રેખા સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ તે સમયની વાત છે જ્યારે તેઓએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં તેમને ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો.કઠિન સંઘર્ષ પછી રેખાએ પોતાની મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું અને પોતાના શ્યામ રંગથી ઇન્ડસ્ટ્રીને બતાવ્યું કે તેનામાં ટોચની એક્ટ્રેસ બનવાની ક્ષમતા છે. તેમણે ૧૬ વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મમાં રેખા સાથે નવીન નિશ્ચોલ હીરો તરીકે જોવા મળ્યા હતા. જોકે આ બંનેની ડેબ્યૂ ફિલ્મ હતી, પરંતુ રેખાને જોતાંની સાથે જ તેણે તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો.

આનું કારણ રેખાનો દેખાવ હતો.આ ફિલ્મમાં રેખા સાથે મૌસમી ચેટર્જી પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે તેમણે જોયું કે ફિલ્મમાં મૌસમી ચેટર્જી કરતાં રેખાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે તેમણે રેખાને વધુ મહત્વ આપવા બદલ દિગ્દર્શકને ઠપકો આપ્યો. મૌસમીએ જીતેન્દ્ર સાથે તેમની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.ફિલ્મમાં રેખાની ઉપર પોતાનું નામ આપવામાં આવ્યું હોવાથી મૌસમી પણ નારાજ હતા. આ પછી તેમણે મેકર્સનું કહ્યું કે રેખા પહેલા તેમનું નામ આપવું જોઈએ. અને આ કારણે તેઓ નારાજ થઈ ગયા. તેમણે પોતાના ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે હું રેખા કરતા ઓછી નથીSS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.