Western Times News

Gujarati News

રેમડેસિવિર ૧૩-૧૪ હજારમાં વેચતા ડૉક્ટર સહિત ૪ શખ્સોની ધરપકડ

Files Photo

સુરતમાં રેમડેસિવિર ૧૩-૧૪ હજાર રૂપિયામાં વેચાતી હતી- , એક ડૉક્ટર વૉન્ટેડ, તબીબી વ્યવસાને લાંછન લગાડતા તકસાધૂડાં

સુરત,  સુરતના કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું છે નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાનો ફેલાવો વધ્યો છે ત્યારે આવા સમયમાં દર્દીઓ માટે એક જ જીવન રક્ષક સમાન છે અને એ છે રેમડેસિવિર ઇન્જેક્શન.પરંતુ ઇન્જેક્શનની જરૂરીયાત વધતા તેની કાળા બજારી શરૂ થઈ ગઈ હતી.

ત્યારે પોલીસે આ ઇન્જેક્શનની કાળાબજારી કરનાર એક ડોક્ટર સહીત ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. અને તેઓની પાસેથી ૩ નંગ ઇન્જેક્શન સહીત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં આ કૌભાંડમાં વધુ એક ડોક્ટરની સંડોવણી સામે આવી હતી. જેથી તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં સુરતમાં કોરોનાના સંક્રમણ વધવાને લઈને લોકોની હાલત કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. તો કોરોનાના દર્દી માટે જીવન રક્ષક સમાન છે રેમડેસીવીર ઇન્જેક્શન..

હાલમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે લોકોમાં ઓક્સિજનનો અછત અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
હાલમાં સુરતમાં કોરોનાના સંક્રમણ વધવાને લઈને લોકોની હાલત કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે.

તો કોરોનાના દર્દી માટે જીવન રક્ષક સમાન છે રેમડેસીવીર ઇન્જેક્શન.. હાલમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે લોકોમાં ઓક્સિજનનો અછત અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.હાલમાં સુરતમાં કોરોનાના સંક્રમણ વધવાને લઈને લોકોની હાલત કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે.

સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. તો કોરોનાના દર્દી માટે જીવન રક્ષક સમાન છે રેમડેસીવીર ઇન્જેક્શન.. હાલમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે લોકોમાં ઓક્સિજનનો અછત અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
હાલમાં સુરતમાં કોરોનાના સંક્રમણ વધવાને લઈને લોકોની હાલત કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.