લખનૌમાં ટૂંક સમયમાં અત્યાધુનિક બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન શરુ થશે

લખનૌ, દેશના સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંરક્ષણ ક્ષેત્રે દેશ અને રાજ્યને આર્ત્મનિભર બનાવવા માટે રાજધાની લખનૌને મોટી ભેટ આપી છે, જે અંતર્ગત રાજધાની લખનૌમાં રાજનાથ સિંહ અને સીએમ યોગીએ ‘ડિફેન્સ ટેક્નોલોજી અને ટેસ્ટિંગ સેન્ટર’ની સાથે ‘બ્રહ્મોસ મેન્યુફેક્ચરિંગ યુનિટ’નો શિલાન્યાસ કર્યો.
દેશના સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંરક્ષણ ક્ષેત્રે દેશ અને રાજ્યને આર્ત્મનિભર બનાવવા માટે રાજધાની લખનૌને મોટી ભેટ આપી છે, જે અંતર્ગત રવિવારે રાજધાની લખનૌમાં રાજનાથ સિંહ અને સીએમ યોગીએ ‘ડિફેન્સ ટેક્નોલોજી અને ટેસ્ટિંગ સેન્ટર’ની સાથે ‘બ્રહ્મોસ મેન્યુફેક્ચરિંગ યુનિટ’નો શિલાન્યાસ કર્યો.
ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસને વેગ આપવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન લગભગ ૨૨ એકરમાં આ પ્રકારનું પ્રથમ સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે.ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસને વેગ આપવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન લગભગ ૨૨ એકરમાં આ પ્રકારનું પ્રથમ સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે.
તેમાં ડીપ-ટેક ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર, ડિઝાઇન અને સિમ્યુલેશન, પરીક્ષણ અને મૂલ્યાંકન, ઉદ્યોગ અને ડિજિટલ ઉત્પાદન, કૌશલ્ય વિકાસ અને વ્યવસાય વિકાસ સહિત ૬ પેટા-કેન્દ્રો હશે. જ્યારે ેંઁડ્ઢૈંઝ્રના લખનૌ નોડમાં બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા ૨૦૦ એકરથી વધુ વિસ્તારમાં આ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું અત્યાધુનિક સંસ્કરણ બ્રહ્મોસ-એનજીનું ઉત્પાદન કરવામાં આવશે.
તેમાં ડીપ-ટેક ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર, ડિઝાઇન અને સિમ્યુલેશન, પરીક્ષણ અને મૂલ્યાંકન, ઉદ્યોગ અને ડિજિટલ ઉત્પાદન, કૌશલ્ય વિકાસ અને વ્યવસાય વિકાસ સહિત ૬ પેટા-કેન્દ્રો હશે.
લખનૌ નોડમાં બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા ૨૦૦ એકરથી વધુ વિસ્તારમાં આ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું અત્યાધુનિક સંસ્કરણ બ્રહ્મોસ-એનજીનું ઉત્પાદન કરવામાં આવશે. ૨થી ૩ વર્ષમાં લખનૌમાં આ બ્રહ્મોસ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનીને તૈયાર થયા બાદ આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પ્રતિવર્ષ ૮૦થી ૧૦૦ બ્રહ્મોસ એનજી મિસાઈલોનું ઉત્પાદન કરવામાં આવશે.૨થી ૩ વર્ષમાં લખનૌમાં આ બ્રહ્મોસ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનીને તૈયાર થયા બાદ આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પ્રતિવર્ષ ૮૦થી ૧૦૦ બ્રહ્મોસ એનજી મિસાઈલોનું ઉત્પાદન કરવામાં આવશે.HS