લગ્ન પ્રસંગે મળેલ ભેટ – સોગાદ પેટેના 1.11 લાખ #pmcaresfund માં યોગદાન
અંબાજીના નવપરિણીત યુગલ દ્વારા તેઓના લગ્ન પ્રસંગે મળેલ ભેટ – સોગાદ પેટેના રૂ ૧,૧૧,૧૧૧/- ની રકમ લગ્નવિધી બાદ તુર્ત જ કલેકટર કચેરી આવીને #pmcaresfundમા યોગદાન રૂપે આપી. જે બદલ નવદંપતિને બિરદાવ્યા તેમજ તેઓને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી