લદ્દાખમાં ચીની સૈનિક એલએસી પાર કરતા પકડાયો

નવીદિલ્હી, ભારતીય સૈનિકો લદ્દાખમાં પૈંગોગ ત્સો ઝીલના દક્ષિણી કિનારા પર ચીનના એક સૈનિકને પકડયો છે. ચીની સૈનિક એલએસી પાર આવ્યો હતો જેથી ભારતીય સૈનિકોએ તેની ધરપકડ કરી છે. ભારતીય સેનાના સુત્રોએ કહ્યુ કે પીએલએના પકડાયેલા સૈનિકની સાથે નક્કી પ્રક્રિયાઓ અનુસાર વ્યવહાર કરવાાં આવી રહ્યો છે એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે કંઇ પરિસ્થિતિમાં એલએસી પાર કરી ગયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસારચીની સૈનિકને રેજાંગ લા હાઇટ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે ચીને જણાવ્યું હતું કે ચીને જણાવી દેવામાં આવ્યું છે કે તેમનો સૈનિક અમારી કબજામાં છે.બંન્ને સેનાઓ એક બીજાના સંપર્કમાં છે. ગત વર્ષ ટકરાવ ઉભો થયા બાદ બંન્ને દેશો તરફથી એલએસીથી લાગેલ વિસ્તારમાં સૈનિક તહેનાત છે. દત વર્ષ ઓકટોબમાં ભારતીય સેનાએ ચુમાક ડેમચોક વિસ્તારમાંથી એક ચીની સૈનિકને પકડયો હતો.ચીની સૈનિકની પાસેથી મહત્વપૂર્ણ દસ્તાવેજાે કબજે કરવામાં આવ્યા બહતાં. પુછપરછ દરમિયાન ભારતીય સેનાએ ચીનને તેના સૈનિકને પાછા આપી દીધો હતો. ચીને કહ્યું હતું કે પશુપાલને શોધ સૈનિક સીમાપાર કરી ગયો હતો બંન્ને દેશો વચ્ચે હાલ મતભેદ ચાલે છે.HS