લાંભા જીવનધારા વૃધ્ધાશ્રમને ટીફીન સેવા માટે રીક્ષા દાનમાં આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/Jivandhara3.jpg)
સિનીયર સીટીજન ટીફીન સેવા અમદાવાદ લાંભા જીવનધારા વૃધ્ધાશ્રમને શ્રી સ્નેહલભાઇ ગોસલીઆ પરિવાર તરફથી સિનીયર સીટીજન ટીફીન સેવા માટે બજાજ કંપનીની રીક્ષા દાનમાં આપવામાં આવી. હવે સંસ્થા દ્વારા લાંભા આજુ બાજુના ૧૦ કી.મી. વિસ્તારમાં આ સેવાનો લાભ મળશે.