Western Times News

Gujarati News

લાયન્સ બિઝનેસ નેટવર્કનુ આયોજન કરવામા આવ્યુ

લાયન્સ કલબ ઓફ અમદાવાદ ઇન્ટરનેશનલ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ.323 32 બી /1 ના સયુકત ઉપ્રકમે લાયન્સ બિઝનેસ નેટવર્કનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે વતમાન ગવર્નર શ્રી.જગદીશ અગ્રવાલ. પુવ ગવર્નર શ્રી નરેન્દ્ર પટેલ તેમજ લાયન્સ ના અગ્રણીની હાજરીમા અમદાવાદના 80 થી વધુ વેપારીઓએ ભાગ લઈ પોતના બિઝનેસ ને આગળ વધારવા લાયન્સ બિઝનેસ નેટવર્ક મા જોડાયા હતા.

આ પ્રસંગે જૂનાગઢ ના લાયન્સ ડો.પી.સી.જોષી હાજર રહી આ બિઝનેસ નેટવર્ક નુ દિપ પાગ્રટય કરી કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.