Western Times News

Gujarati News

લીમરવાડા પરા વિસ્તારના એકજ કોમના પરીવાર વચ્ચે મારામારી થતાં એક ગંભીર પાંચને સામાન્ય ઈજાઓ

વિરપુર: વિરપુર તાલુકા ના લીંબરવાળા પંચાયત ના અમ્રૂત પુરા વિસ્તાર મા જૂની અદાવત રાખી લાકડીઓ થી હુમલો કર્યા નો બનાવ બનતા સામ સામે ક્રૉસ પોલીસ ફરિયાદ થયેલ છે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ  અગાઉ  ૧૨/૧૦/૧૯ થયેલ ઝગડાની અદાવત રાખીને ૧૪/૧૦/૧૯ ના રોજ અમૃતપુરા ગામ ના  ચોકમાં આવી હિરાબેન અને મધુબેન આવી અપશબ્દ અને   ગાડો બોલતા હતા

જયા  નટવરભાઈએ ત્યાં જાહેર મા ગાળો અને અપ શબ્દો  ના બોલવાનું કહેતા રૂપા મોતી , પ્રતાપ મોતી , અમરા મગા , કલ્પેશ ભવન , ભવન મગા અને‌ કરણ અમરા  હાથમાં લાકડીઓ લઇને એક જૂથ મા આવી ને માર મારેલ  જેમા  નટવરભાઈ ને માથાના ભાગે ઈજા થયેલ  હતી  ઘટના સ્થળ પર  નટવર ભાઈ     ની  પત્ની અને છોકરો આવી જતાં વધુ માર ખાતા બચાવી લીધા હતા અને સામે પક્ષવાળાઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હતી

જ્યાંરે સામે પક્ષ વાળા કલ્પેશભાઈ ભવાનભાઈ પરમાર જેઓનો પરીવાર   પાંસરોડા ગામે મરણ વીધીમા‌ ગયેલ જે પરત આવતા અમૃતપુરા ચોકમાં આવતા તે  દરમિયાન  સુનીલ નટવર , સંજય જીવા કહેતા હતા અહીંથી આવવું નહીં તેમ કહી અપસબ્દ બોલી‌ મધુબેન અને  હસુબેન ને ગડદાપાટુનો માર મારતાં રૂપાભાઈ તેમજ અન્ય વ્યક્તિઓ ત્યાં આવી જતાં વઘુ મારથી બચાવ્યા હતા જ્યારે નટવર માના , કાળું રગા, હિતેશ અમરા, ઘમેન્દ નટવર , વિપુલ ભુપત , અમરા નટવર , મંજુલાબેન ભુપત એક સાથે હાથમાં લાકડીઓ લઇ આવી માર મારતા રૂપાભાઈને નાક તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી આમ બંન્ને પક્ષો દ્વારા સામસામે વિરપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.