લુંગી પહેરીને ટ્રક ચલાવશો, તો ૨૦૦૦ રૂપિયાનો મેમો ફાટશે
સમગ્ર ભારતમાં ટ્રક ટ્રાઈવરોમાં પસીદાદ પોશાક લુગી છે લુંગી પહેરીને ટ્રક ચલાવમા અતેઓ અરામન અનુભ વ કરે છે પરતુ હવે આ લુગીના ચક્કરમાં તેમણે ભારે દંડ આપવો પડી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં લુગી પહેરીને ટ્રક ચલાવનાર ડ્રાઈવરોમા પણ દંડ ભરાવો પડી રહ્ય છે.
તેણે આવુ કરાવ બદલ ૨૦૦૦ રૂપિયા દંડ ભરાવો પડસે રાજ્યમાં લુગી અને બનિયાન પહેરીને ગાડી ચલાવતા પકડાયા તો તેમણે ૨૦૦૦ રૂપિયા સુધઈનો દંડ ભરવા પડશે મોટર વાહન રાજ્યના કોઈ પણ વેપારી વાહનોના ચાલકો અને સહાયકોએ લુગી અને બનિયાન પહેરીને ગાડી ચસલાવવા પકડાયા તો તેણે ૨૦૦૦ રૂપિયા સુધી દંડ ભરવો પડશે મોટર વાહન એમ વી અધિનિયમ નવા કાયદા અનુસાર ડ્રાઈવરોને ડ્રેસકોડનું પાલન કરવાનુ હોય છે પરતુ હજી સુધી એને કડકાઈ સાથે લાગુ કરવામા આવ્યો નથી હવે એના પર કડક વલણણ અપનાવમા આવી રહ્યુ છે.
ચાલકોએ ફુલ લેન્ગ્થ પેન્ટ અને શર્ટ ટીશર્ટ પહેરીને જ ગાડી ચલાવવી પડસે એ સિવાય ચંપલ કે સેન્ડલ પહેરીને અથળા ઉઘાડા પગે ગાડી ચલાવી શકાશે ની તેમણે જૂતા પહેરવા અનિવાર્યમાં છે નવા પ્રાવધાન અનુસાર આનિયમ તમામ સ્કૂલ વાહનોના ડ્રાઈવરો પર લાગુ થસે સ્કૂલમાં બસ ડ્રાઈવરોમાં વર્દી પહેરવી અનિવાર્ય છે.
લખનઉના એએસપી ટ્રાફિકમાં પૂર્ણણન્દ્ર સિહે જણાવ્યુ કે ડ્રેસકોર્ડ ૧૯૩૯ થી એમવી અધિનિયમ ભાગ છે અને ૧૯૮૯માં અધિનિયમ સંશોધ કરવા આવ્યુ હતુ એના ઉલ્લધન માટે ૫૦૦ રૂપિયા દંડ લગાવમા અવાયો હતો હવે એમવી એક્ટ ૨૦૧૯ની કલમ ૧૭૯ અંતર્ગત ડ્રેસકોડનું ઉલ્લઘન કરવા બદલ ૨૦૦૦ રૂપિયામા દંડ ફટકારમા આવશે આ નિયમ સ્કૂલના ડ્રાઈવરોમાં પણ લાગુ છે.