લુણાવાડામાં અત્યાધુનિક અમર ડાયગ્નોસ્ટિક સેન્ટરનો શુભારંભ
મહંત શ્રી ડોક્ટર વિશ્રામ દાસ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક ના હસ્તે તિનિધિ સંજેલી 30 12 ફારૂક પટેલ મહિસાગર જિલ્લાના લોકોને અત્યાધુનિક ટેક્નોલોજી મશીનોથી શું સજ્જ ક્લિનિકલ પેથોલોજી અને હિસ્ટોપેથોલોજી લોહી યૂરિનના રિપોર્ટ ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટેરોલ વિટામિન માં હેલ્થ ચેકઅપસહિતના રિપોર્ટ તો અત્યાધુનિક ટેક્નોલોજીથી સંજેલી તાલુકાના માંડલી ગામના ડો ચિરાગ એ બામણીયા દ્વારા શરૂ કરવામાં આવતા સંજેલી તાલુકાના આસપાસના આગેવાનો અને વડીલો મહંત શ્રી ડોક્ટર વિશ્રામ દાસ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક પણ ઉપસ્થિત રહ્યા હતા