લેફટેનન્ટ જનરલ જે.એસ. નૈને રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે લેફ્ટેનન્ટ જનરલ જે. એસ.નૈન, એવીએસએમ, એસએમ, જનરલ ઓફિસર કમાંડિંગ ઈન ચીફ, દક્ષિણી કમાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી એ સ્મૃતિ ચિહ્ન આપી તેમને આવકાર્યા હતા.