Western Times News

Gujarati News

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સી-પ્લેન દ્વારા કેવડીયા જવા રવાના

૮૦ મી ની વાર્ષિક અધ્યક્ષ પરિષદમાં સહભાગી બનવા પધારેલા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા આજે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી-પ્લેન દ્વારા કેવડીયા જવા રવાના થયા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ લોકસભાના અધ્યક્ષશ્રી સાથે સી-પ્લેનમાં કેવડીયા જવા રવાના થયા હતા.જ્યાં તેઓ વાર્ષિક અધ્યક્ષ પરિષદમાં સહભાગી થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.