વડાપ્રધાન મોદીએ રોડ શોમાં પહેરેલી કેસરી ટોપી ની ખાસિયત શું છે? ચર્ચાનો વિષય

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાતમાં ક્યારેય જાેવા ન મળ્યો હોય તેઓ ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જાેવા મળી રહ્યો છે ગુજરાતમાં પહેલા પીએમ મોદીના સ્વાગત માં ભવ્ય નીકળ્યો છે ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળ્યા હતા.
Watch PM Shri @narendramodi‘s road show in Ahmedabad, Gujarat.
https://t.co/cF3JgYHhWY— BJP (@BJP4India) March 11, 2022
ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જાેવા મળી રહી હતી યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીમાં જીત નું જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો હોય તેઓ આ માહોલ છે રસ્તો આખો ભાજપને બને છે રસ્તામાં ભાજપનો ધ્વજ લઇ રહ્યા હતા તો હવામાન કેસરી કલરના પુગા ઉડાડવામાં આવી રહ્યા હતા
ગુજરાતમાં કમળ ખીલ્યું હોય તેવું લાગી રહ્યું હતું દરેક સ્થળે પીએમ મોદીનું પુષ્પવર્ષા થી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો માં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે અત્યાર સુધી તમામ કાર્યકર્તાઓ કેસ કરતા જાેવા મળ્યા હતા પરંતુ પહેલી વાર એક કેસરી ટોપી એ આકર્ષણ જમાવ્યું પીએમ મોદીના રોડ શો માં તેમણે પહેરેલી ટોપી સૌથી વધુ ચર્ચાઈ રહી છે આ કેસરી કલરની ટોપી માં ભાજપ લખેલું છે.
PM Shri @narendramodi received an electrifying welcome during his road show in Ahmedabad, Gujarat today.
Do watch PM’s address at the ‘Gujarat Panchayat Mahasammelan’ at 4 PM today. pic.twitter.com/jPLnZHX5pS
— BJYM (@BJYM) March 11, 2022
જે જે લોકો આ ટોપી પહેરે તે તમામ લોકો ગુજરાતમાં કમળ ખીલે તેવો હેતુ ટોપી ની ડિઝાઇન પાછળ નો હતો ટોપી પર કમલ લખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી રોડ ગુજરાતની આગામી ચૂંટણી માટેનું છે ભાજપના હિરેન કોટકએ જણાવ્યું હતું કે આ ટોપી ખાસ ડિઝાઈન કરાઈ છે જે ભારતીયતાની નિશાની છે
ટોપી પર ચિકન એમરોડરી વર્કથી ભાજપ લખવામાં આવ્યું છે ગોપી પર લીલો અને સફેદ કલર પણ છે જે ત્રિરંગાને દર્શાવે છે ટોપી વિશે એક કાર્યકર્તા એ કહ્યું કે ટોપી દ્વારા ભાજપે લોકોને ભૂતકાળ યાદ કરાવ્યો છે. ૮૦થી ૯૦ના દાયકામાં જનસંઘના કાર્યક્રમમાં આવી ટોપી પહેરાવી હતી ત્યારે આવી ટોપી ફરીથી જાેઈ ને લોકોમાં ખુશી જાેવા મળી હતી
કમલમ ખાતે ના કાર્યાલય માં પ્રવેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનાર પંચાયત સંમેલનમાં હાજર રહેલા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહ્યા હતા સરપંચ સંમેલનમાં બે લાખ લોકો કેસરી ટોપી પહેરીને હાજર રહ્યા હતા.
ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે